સમાજસેવાનો પ્રેરણાદાયી પ્રસંગ: પીપરોળ વિશાળ રાહત કિટ કાર્યક્રમ

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર સંદેશને સાર્થક કરતા, શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ (સલવાવ) તથા મહાવીર ઈન્ટરનેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા પીપરોળ ગામે જરૂરિયાતમંદ પરિવારો માટે સેવાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું. તા. ૪ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં ગરીબ પરિવારોને શિયાળાની કડાકા સામે રાહતરૂપે ધાબળા, સાડી, ચાદર, ટુવાલ, તેલ, ચપ્પલ તેમજ […]

WordPress Lightbox